પહેલા વરસાદમાં જ ધડબડાટી! રાજુલાની નદીમાં અચાનક ઘોડાપૂર આવતા કાર તણાઈ, એક વ્યક્તિનું મોત

    0
    7

    A car was swept away by a flash flood in Rajula Jolapuri River one person diedA car was swept away by a flash flood in Rajula Jolapuri River one person died

    અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાવરકુંડલામાં 5 ઇંચ, રાજુલામાં 4.5 ઇંચ અને લીલીયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા, રસ્તાઓ ડૂબી ગયા, અને નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે, રાજુલાના ચીખલી ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઉપરાંત, વિકટર ગામ પાસે પીપાવાવ ધામમાં 22 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કર્યા છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here