નવી ઓડિટ ગાઇડલાઇનમાં આવશ્યક કરવામાં આવેલા મુદ્દાઓમાં દૂધ ખરીદી કેન્દ્રોની નોંધણી અને ચકાસણી, દૂધની આવક-જાવકનો હિસાબ, દૂધ તેમજ તેની બનાવટોના ઉત્પાદન અને વેચાણની માહિતી, સંસ્થાની સ્થાયી મિલકતો અને કોર્ટ કેસોની અદ્યતન વિગતો સહિતનાં મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. તદુપરાંત, દૂધ સંઘોના પ્લાન્ટ યુટિલાઇઝેશન, લેબર કોન્ટ્રાક્ટ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ₹5 લાખથી વધુના ખર્ચ અને ખરીદીના કરાર અંગે વિશદ રિપોર્ટ રજૂ કરવો પડશે.
[ad_1]
Source link


