ઢીંચણીયા લુપ્ત થવાના આરે – Amreli Dinchaniya Near Extinction

    0
    11

    Amreli Dinchaniya Near ExtinctionAmreli Dinchaniya Near Extinction

    ચિરાગભાઈએ વધુમાં જણાવ્યું કે વર્ષો પહેલા પોતાના ગ્રામીણ વિસ્તારોમાં ઢીંચણીયાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે હવે લુપ્ત થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના મેવાસા, સેજલ, પિયાવા, વંડા, શેલાણા, ઠવી અને પોકરવા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અમુક ઘરોની અંદર ઢીંચણીયું હજુ પણ જોવા મળે છે. ઢીંચણીયાનો શબ્દ હાલના યુવાઓને સાંભળતા, તેઓ સામે પ્રશ્નાર્થ કરે છે કે આ શું છે. ઢીંચણીયું લાકડામાંથી બનાવવામાં આવે છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here