05
હોલિકાના પૂતળાં માટે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ સહિતની ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.