15 કલાક પેહલા
- કૉપી લિંક

નાની અમથી વાત પર મુહૂર્ત પર આધારએ માનસિક રોગ છે. કુંભ મૂકવાનો હોય કે કુંભ વિવાહ કરવાનો હોય,કાર લેવાની હોય કે મકાન મુહૂર્ત માનવ જીવનનું અનિવાર્ય અંગ બની ગયુ છે. નાની નાની ક્ષુલ્લક બાબતોમાં મુહૂર્તનો સહારો જાતકને OCD (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર)નામના મનોરોગ તરફ લઈ જાય છે. આ વીડિયોમાં ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક દરમિયાન ગુરુ વશિષ્ઠ અને દશરથ રાજાના પરિસંવાદ, મુહુર્ત માર્તંડ અને લીલાવતી ગ્રંથના રચિયેતા ભાસ્કરાચાર્યના ઉદાહરણ દ્વારા મુહૂર્તની કહી-અણકહી વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
[ad_1]
Source link
