ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં નર્મદામાં રાજપીપળાના ભાટવાડામાં સ્થાપિત કરાયેલા ગણેશજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ભાટવાડાના આ ગણેશ પંડાલમાં એક કે બે નહીં 500થી વધુ ગણપતિની સ્થાપના કરાઇ છે. અહીં બિરાજનામ ગણેશ બારે માસ પૂજાય છે. આ સ્થળની વિ…