50 cyclists took part in a 10 km cycle journey with the tricolor in Bhavnagar | ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભાવનગરમાં 50 સાયક્લિસ્ટોએ તિરંગા સાથે 10 કિમી સાયકલ યાત્રા કરી – Bhavnagar News

0
6

ભાવનગર સાયકલ ક્લબે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે તિરંગા સાયકલ યાત્રાનું આયોજન કર્યું. આ યાત્રામાં 50 સાયક્લિસ્ટોએ ભાગ લીધો. સવારે 6:30 વાગ્યે વેલેન્ટાઇન સર્કલથી યાત્રાનો પ્રારંભ થયો હતો.

.

ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ યાત્રાને ફ્લેગ ઓફ કરી. સાયક્લિસ્ટોએ પોતાની સાયકલ પર તિરંગો લગાવીને 10 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી.

ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ યાત્રા ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીને બિરદાવવા યોજવામાં આવી. ક્લબના કમિટી મેમ્બર્સ શૈલેન્દ્રસિંહ ગોહિલ, નિમેશ દેસાઈ, રઘુવીરસિંહ ઝાલા, નિરાલીબેન દોશી, પૂનીતાબેન વિરાણી અને અમિતભાઈ વાળા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here