ખેડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ છે. જિલ્લામાં સૌથી વધારે માતરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.