અંકલેશ્વરના પાનોલીમાં એક દુર્ઘટના બનતા અટકી છે. નવી કંપની માટે ચીમની બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે સ્કેલ ધરાશાયી થયો હતો. જો કે આ ઘટના સમયે 120 ફૂટની ઊંચાઈ પર 4 કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક સ્કેલ ધરાશાયી થતા કામદારો ફસાઈ ગયા હતા. જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિ…