મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની માલિકીવાળી કંપની સ્વરાજ એંજિન્સ લિમિટેડના શેર ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સ્વરાજ એંજિન્સ ફાઇનાન્શિયલ યર 2024-25 માટે શેર ધારકોને પ્રતિ શેર 104.5 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 27 જૂન, 2025 છે. એટલે કે 27 જૂન સુધી જે શેરધારકોને નામ લાભાર્થી તરીકે રજીસ્ટાર ઓફ મેમ્બર્સ ઓફ ધ કંપની કે ડીપોઝીટરીના રેકોર્ડ્સમાં હશે, તેઓ ડિવિડન્ડ મેળવવાના હકદાર હશે. જણાવી દઈએ કે, સ્વરાજ એંજિન્સ કમ્પ્રેશર, પંપ્સ અને ડીઝલ એંજિન્સ બનાવે છે.
[ad_1]
Source link