Valentine’s Day 2025: બ્રાહ્મણ પરિવારમાંથી આવતા ગીતાબેનના પરિવારને ગિરીશ કોટેચા સાથે લગ્ન મંજુર નહોતા. અંતે બંનેએ ઘરેથી ભાગી જવાનો નિર્ણય લીધો અને ગીતાબેન 18 વર્ષના થયા તે જ રાત્રે લગ્ન કરી લીધા. આજે આ જોડી 40 વર્ષથી સુખી લગ્નજીવન માણી રહી છે.
[ad_1]
Source link