Fastag Annual Pass Ahmedabad Vadodara toll comparison: આજે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ 3000 રુપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસ વિશે જાહેરાત કરી છે. ત્યારે આવો સમજી લઈએ કે આ પાસ કોના માટે અને કેટલો ફાયદાકારક રહી શકે છે. અમદાવાદ વડોદરા વચ્ચે જો આ પાસ સાથે તમે ટ્રાવેલ કરો છો તો તમારા કેટલા રુપિયા બચી શકે છે? આવો વિગતવાર સમજીએ.
[ad_1]
Source link