જામનગરમાં આવેલી સરકારી જી.જી હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ પ્રશ્નને લઈને વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર જી.જી. હોસ્પિટલ ચર્ચામાં આવી છે. હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સીના બે કર્મચારીને 17.20 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફરિયાદ નોંધાવ્યા બાદ બંટી બબલીને નોકરીમાંથી પાણીચૂ આપી દેવામાં આવ્યું છે, સાથે જ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
[ad_1]
Source link
[contact-form-7 id=”3969a59″ title=”Contact form 1″]

