04
છેલ્લા કેટલાક દિવસથી અજમાના ભાવમાં ક્રમશ વધારો નોંધાઈ રહ્યો છે. ગત તારીખ 18 ના રોજ અજમાના ભાવ 2300 રૂપિયાથી લઈ 5,075 રૂપિયા અને ગત તારીખ 17 ના રોજ 2,000 રૂપિયાથી લઈ 4,500 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો. જેમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસે અજમાના ભાવ વધતાં ખેડૂતોને સારા વળતરની આશા જાગે છે.