Home Jamnagar હાપા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઢગલા, ભાવમાં 1 દિવસમાં 100 રૂપિયાનો કડાકો

હાપા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઢગલા, ભાવમાં 1 દિવસમાં 100 રૂપિયાનો કડાકો

હાપા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઢગલા, ભાવમાં 1 દિવસમાં 100 રૂપિયાનો કડાકો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક થઈ હતી. યાર્ડમાં આજે 11008 મણ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના ઊંચા ભાવ 516 રૂપિયા બોલાયા હતા. ભાવમાં એક દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો હતો.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here