કચ્છનો રોહા કિલ્લો ભુજથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલો છે. તે લગભગ 16 એકરનો વિસ્તાર આવરી લે છે અને તે મુખ્ય માર્ગ દ્વારા જોડાયેલ છે. તેની ઊંચાઈ જમીનની સપાટીથી 500 ફૂટ અને દરિયાની સપાટીથી 800 ફૂટ છે. રોહાએ કચ્છની અગ્રણી જાગીર છે, જેને ‘રોહા સુમરી કિલ્લો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લા હેઠળ લગભગ 52 ગામો આવેલા છે.
Source link