
https://www.youtube.com/watch?v=YQ37a62HsvA
- રોડ ઉપર બર્બરતા પૂર્વક પિટાઈ કરતો વીડિયો વાયરલ
- યુવકને માર મારતા દ્શ્યો CCTVમાં કેદ
- સોમનાથ બાયપાસ નજીકનો વીડિયો હોવાની ચર્ચા
સોમનાથ પોલીસની બર્બરતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રોડ ઉપર બર્બરતા પૂર્વક પિટાઈ કરતો વીડિયો વાયરલ થયો છે. તેમાં યુવકને માર મારતા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેમાં સોમનાથ બાયપાસ નજીકનો વીડિયો હોવાની ચર્ચા છે. પોલીસની બર્બરતા સામે પીડિત યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં 31 જાન્યુઆરી રાત્રીની ઘટના છે. આ વીડિયો સોમનાથ બાયપાસ નજીક સફારી હોટેલ પાસેનો હોવાનું મનાય રહ્યું છે.
[ad_1]
Source link