અંબાજી: હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજી નજીકનો આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સુરપગલા ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરપગલાથી ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે.