ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે તરખાટ મચાવ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના મોત થયા છે. ત્યારે આ મોત પાછળ ચાંદીપુરા વાયરસ જવાબદાર હોય તેવી આશંકા છે. જોકે, ખરેખર ચાંદીપુરા વાયરસથી જ મોત થયું છે કે કેમ તેને લઈને પરીક્ષણ શરૂ કરાયું છે. પરંતુ હાલ આ સમાચારથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો…