ભાજપમાંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેવમોગરામાં કુળદેવી માતાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કુળદેવી મા પંડોરી માતાને સમાજના અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રાર્થના કરીને વિધિવત રીતે પ્રચાર શરૂ કર્યો હતો. દેવમોગરા ખાતે આવેલ મા પાંડુરીને આદિવસીઓની કુળદેવી ગણવામાં આવે છે…
સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા કુળદેવીના દર્શને
