02
નર્મદા ડેમ 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા છે. જ્યારે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ આવતી કાલ સુધી છલોછલ ભરાવાની શકયતા છે. નોંધનીય છે કે, ઉપરવાસમાંથી 4,08401 ક્યુસેક આવક થઇ રહી છે. જ્યારે નદીમાં 3,47103 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.