Winter Care Tips: શિયાળામાં લોકો કસરત અને યોગ કરતા હોય છે. શિયાળામાં કરેલ કસરત અને યોગ વર્ષભર ઉર્જા પ્રદાન કરે છે. આ ઋતુમાં ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. અહીં શિયાળામાં કરવા લાયક આસન વિશે માહિતી આપવામાં આવી છે.