અરવલ્લી: પૂર્ણિમા અને રક્ષાબંધનને કારણે શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. રક્ષાબંધનના દિવસે ભક્ત્તો ભગવાન માટે રાખડી લઇને દર્શન કરવા માટે આવ્યા હતા.