અરવલ્લી: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દર્શને જતાં પ્રવાસીઓ માટે ખુશખબર આવ્યા છે. મંદિરની ઐતિહાસિક ઝાંખી કરાવતા લાઈટ એન્ડ સાઉન્ડ શોનો વિધિવત રીતે પ્રારંભ કરાયો છે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મંદિરના ઈતિહાસ વિશે શ્રદ્ધાળુઓ જાણી શકશે. મંદિર પરિસરમાં જ દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો બતાવવામાં આવ્યો છે…