શું છે મામલો?- કંપનીએ AGR નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, દંડ અને વ્યાજ પર દંડની રકમ હટાવી દેવી જોઈએ. વોડાફોન આઈડિયાએ તર્ક આપ્યું છે કે, સરકારે હવે કંપનીમાં 49 ટકા ભાગીદાર છે, કારણ કે તેણે પહેલાથી AGR અને સ્પેક્ટ્રમ એરિયર્સને ઈક્વિટીમાં બદલી દીધું છે. એવામાં સરકાર પોતે રાહત ન આપી શકે, કારણ કે કોર્ટના AGR આદેશથી તે રોકાયેલી છે.
[ad_1]
Source link