વેકેશનમાં બાળકોને બીજે ક્યાંય લઈ જાવ કે ન લઈ જાવ, પણ જ્ઞાનથી ભરપુર આ મ્યુઝિયમમાં લઈ જવાનું ભૂલતા નહીં

0
6

International Museum Day Unprecedented museums have been built in Gujarat to preserve the state history heritage and cultureInternational Museum Day Unprecedented museums have been built in Gujarat to preserve the state history heritage and culture

ગાંધીનગર: હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે તમારા બાળકો પિનનીક કે બહાર ફરવા જવાની જીદ કરતા હશે. પરંતુ હાલના સમયમાં બીચ પર, પહાડ પર, જંગલ કે ઝરણા વગેરે જગ્યાઓ પર ફરવા જવું બહુ રિસ્કી અને સાથે જ ખર્ચાળ પણ છે. ખાસ કરીને આ બધુ માત્ર મનોરંજન માટે જ છે, પરંતુ એક એવો ઉપાય છે કે જેનાથી મનોરંજનની સાથે સાથે બાળકોને શિક્ષણ અને માહિતી પણ મળી શકે. આ માટે ગુજરાતના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યુઝિયમ તમારા નજીકમાં વિકસેલા છે. જ્યાં ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારે ચાલો ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં નિર્મિત કરવામાં આવેલા કેટલાંક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ વિશે માહિતી મેળવીએ, જે બાદ શાળાએ જતા તમારા બાળકોએ સાથે આ મ્યુઝિયમની ટુર પર નીકળી પડો અને બાળકોને ઈતિહાસ વિષયમાં અવારનવાર સાંભળેલી કહાની-વાર્તાઓનો એક જાત અનુભવ કરાવો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here