ગુજરાતમાં અનેક લોકો એવા હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે. આ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ત્યારે આવી જ કઈક ઘટના ખેડા જિલ્લામાં બની છે. વિદેશની લાલચે નડીયાદનો વધુ એક યુવાન છેતરાયો છે. કેનેડાના બન…