નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કરજણ ડેમના બેક વોટરથી કેચમેંટમાં સરોવર ભરાયું છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. લોકો સેલ્ફી લઈ પ્રકૃતિનો અદભૂત નજારો માણી રહ્યા છે.