
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી હતી. આકાશી મહેર બાદ કહેરના આકાશી દ્રશ્યો જોઈ લો. મેઘરાજાએ દેવાવાળી કરતા અરવલ્લીના મોતિપુરાના હાલ જોઈ લો. અહીંના ખેતરોના ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્રને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે.
[ad_1]
Source link