04
ચાલુ વર્ષે સારા વરસાદને લઈ પોતાના કેળ, કપાસ, શેરડી અને પપૈયાની જે ખેતીના ટીસ્યુ વાવણી કરી હતી. જે તમામ પાણીમાં ગરકાવ થઈ જતા નષ્ટ થઈ ગઈ છે. નર્મદાના ધાનપોર, સિસોદરા, રેંગણ, પોઈચા અને માંગરોળ ગામોની 2000 એકર જમીનોમાં વાવણી કરેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. મહત્વનું છે કે, આ વાવણી માટે કેટલાક ખેડૂતોએ બેન્કમાંથી લોન લીધી હતી.