અરવલ્લી: આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના અરવલ્લીના છે. જ્યાં બાયડના ગાબટ ગામે એક વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા અને બઘડાટી બોલી ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે જૂથના લોકો સામસામે ઢીકા-પાટુનો વરસાદ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે એક જૂથ દ્વારા અન્ય જૂથની એક મહિલાને થપ…