Vadtaldham Dwishtabdi Mahotsav: વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરના સંતો દ્વારા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને સોનાના કાપડમાંથી બનેલા વાઘા અર્પણ કરવામાં આવ્યા છે.

Source link