વડતાલમાં યોજાયો અનોખો સેવા કેમ્પ!

HomeKhedaવડતાલમાં યોજાયો અનોખો સેવા કેમ્પ!

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img


વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓએ આ દિવ્ય મહોત્વનો લાભ લીધો છે. તો હજુ પણ લાખો શ્રદ્ધાળુઓ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યારે આજે દિવ્યાંગોને કૃત્રિમ હાથ – પગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દિવ્યાંગોને નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઇટેક પ્રોસ્થેટિક લીમ્સ કૃત્રિમ હાથ – પગ અર્પણ કરવામાં આવ્યા. તો મહિલામાં વધતા બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું. સાથે જ ગુરુકુળ દ્વારા 35 હાઇટેક પ્રોસ્થેટિક લીમ્સના કેમ્પ યોજાયા હતા જેમાં 1827 દિવ્યાંગોએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વડતાલમાં ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે આઠમો દિવસ છે. આ મહોત્સવ 15 નવેમ્બર સુધી યોજનારો છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon