ગોધરા: સ્ટંટબાજે ચાલુ રીક્ષાએ સ્ટંટ કરી લોકોના જીવ અદ્ધર કરી દીધા છે. ગોધરાના પરવડી બાયપાસ હાઈવે પર જતા રીક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે, રોડની વચ્ચોવચ રીક્ષા ઉભી રાખી દીધી રોડ પર ગીત પર ડાન્સિંગ શો હોય તેમ ડાન્સ કરવા લાગ્યો. આટલે જ સ્ટંટબાજ અટક્યો નહીં. થોડીવારમાં રીક્ષા પર ચડી ગયો. ચાલુ રીક્ષ…