દાહોદ: પંથકમાં વન્ય પ્રાણીનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ગામડાઓમાં દીપડા, રીંછ સહિતના પ્રાણીઓ પ્રવેશીને દહેશત ફેલાવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં વધતા જતા વન્ય પ્રાણીઓના હુમલાને લઈને દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા લોકોને અપીલ કરાઇ છે. વન્ય પ્રાણી હુમલાના બનાવો કઈ રીતે રોકી …