લીલી હળદરના શાકની રેસિપી: અનેક ગૃહિણીઓ લીલી હળદરનું શાક પણ બનાવતી હોય છે. આ શાક ખાવાથી શરીરમાં ગરમાવટ બની રહે છે. જો કે, ઘણી મહિલાઓને આનું શાક બનાવતા આવડતું હોતું નથી. જેથી આજે આપણે લીલી હળદરનું સ્વાદિષ્ટ શાક બનાવવાની સરળ રેસિપી જાણીશું.