જૂનાગઢના કેશોદમાં અડધી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યા હતા.
Source link