આ નવી પેમેન્ટ સિસ્ટમમાં બ્રોકર કે અન્ય માર્કેટ ઈન્ટરમીડિયરીને એક યૂનિક UPI ID આપવામાં આવશે, જેમાં ‘@valid’ નામનું હેન્ડલ હશે, જેનાથી રોકાણકારો સરળતાથી સમજી શકે કે, રૂપિયા યોગ્ય જગ્યાએ જ જઈ રહ્યા છે. સાથે જ, દરેક સાચા UPI ID પર એક ગ્રીન થંબ્સ-અપ ચિહ્ન પણ દેખાશે, જે એ દર્શાવશે કે, આ સેબી રજિસ્ટર્ડ અને માન્ય છે.
[ad_1]
Source link