નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય શેરબજારમાં સતત મજબૂતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અંગેની અનિશ્ચિતતા ઘટી છે, જેના કારણે બજારમાં સ્થિરતા જોવા મળી છે. ગયા અઠવાડિયે પણ બજાર મજબૂતી સાથે બંધ થયું હતું. ગઈકાલે એટલે કે સોમવારે, સેન્સેક્સ 256 અંક વધીને બંધ થયો હતો. વર્ષ 2025માં સેન્સેક્સ 5 ટકા કરતાં વધુ મજબૂત થયો છે. શેરબજારમાં કેટલાક એવા સ્ટોક્સ છે, જેમણે સતત શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એવા પાંચ સ્ટોક્સ વિશે જણાવશું, જેમણે ગયા એક વર્ષમાં 100 ટકા થી 300 ટકા સુધી રિટર્ન આપ્યું છે. ખાસ વાત એ છે કે આ મલ્ટીબેગર સ્ટોક્સમાં હજુ પણ ક્ષમતા છે અને તેઓ આગળ પણ નફો આપી શકે છે.
[ad_1]
Source link