ગોધરા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને કાર સેવક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી સહિત કુલ 22 કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર માહોલ રામ, શ્યામ સ્વામિનારાયણ અને ગૌમાતા સાથે ભક્તિમય બન્યો હતો. રામ શ્યામ અને ઘનશ્યામની પ્રતીતિ …