ટાટા કન્સનટન્સી સર્વિસ અને કર્ણાટક સરકારના આઈટી વિભાગ દ્વારા નેશનલ રૂલર આઈટી ક્વિઝ માટે રાજ્યકક્ષાના સિલેક્શન કોમ્પિટિશન કરવા ક્વિઝનું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યું હતું.જેમાં બે વિદ્યાર્થીઓ આણંદના હતા. જેમાં પ્રથમ નંબર આનંદાલય વિદ્યાલયના વિદ્યાર્થી સ્વર્ણિમ સુથાર આવ્યો હતો.
Source link