રાજ્યકક્ષાના મંત્રી દેવા માલમે લોકડાયરામાં કર્યો પૈસાનો વરસાદ

HomeKeshodરાજ્યકક્ષાના મંત્રી દેવા માલમે લોકડાયરામાં કર્યો પૈસાનો વરસાદ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • કેશોદના માણેકવાડામાં યોજાયો લોકડાયરો
  • ઉર્વશી રાદડિયા, બીરજુ બારોટ અને દેવાયત ખવડ રહ્યા હાજર
  • રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે કર્યો પૈસાનો વરસાદ

જૂનાગઢના કેશોદમાં એક લોકડાયરાનું આયોજન કરાયું હતું. કેશોદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ લોકડાયરાનું આયોજન ગોઠવાયું. માણેકવાડામાં યોજાયેલા લોકડાયરામાં રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે પૈસાનો વરસાદ કર્યો.

 આ કલાકારોએ જમાવી મહેફિલ

ડાયરામાં ઉર્વશી રાદડિયા, બીરજુ બારોટ અને દેવાયત ખવડ દ્વારા મહેફિલ જમાવવામાં આવી હતી. તેમની પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાં 10, 20, 10 અને 500ની નોટો સાથે પૈસાની ચાદર પથરાયેલી જોવા મળી હતી. કેશોદ વિસ્તારમાં લોકડાયરો યોજાતા લાખો કરોડો રૂપિયાનો વરસાદ સામાન્ય બન્યો હતો. માણેકવાળા લોકડાયરામાં રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજકીય લોકો પૈસા ઉડાવતા નજરે પડ્યા. કેશોદ માલબાપા નગદેવતા મંદિરની પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ડાયરામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon