ભરૂચ: ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ પર 15 ફૂટ જેટલો અજગર જોવા મળ્યો છે. નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીકથી રાતના સમયે એક મોટો અજગર રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો. જેને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. કેટલાક વાહનચાલકો એવા પણ હતા કે જેમણે રસ્તા પરથી પસાર થતાં અજગરને પોતાના કેમેરામાં કેદ કર…