05
તથા આ બાબતે કોઈ અવાજ કરીશ તો દીકરા આરવને પણ મારી નાખીશ. તેવી ગર્ભિત ધમકીઓ આપી ચૂપ કરાવી દેતા. આ દવાવાળા દૂધના કારણે ડિમ્પલબેનનું મોત નીપજ્યું હોવાના મતલબની કેફિયત ભરી ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે આ સંદર્ભે મરણજનાર ડિમ્પલબેનના પતિ મેહુલકુમાર કૈલાશચંદ્ર પરમાર વિરુદ્ધ ઇ.પી. કો. કલમ ૩૦૨, ૩૨૮, ૫૦૬(૨), ૪૯૮(ક) મુજબ માનસિક ત્રાસ આપી હત્યા કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.