અમરેલી: સૌરાષ્ટ્રમાં યુવાનો હવે ખેતી અને પશુપાલન કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના યુવકો અન્ય વ્યવસાય છોડી ગૌશાળા અને ખેતી કરી લાખો રૂપિયા કમાણી કરે છે. ત્યારે હાલ અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં રહેતા યુવકે હીરા ઘસવાનું કામ છોડી ગૌશાળા કરી અને લીલીયામાં પ્રથમ નંબર મેળવ્યો છે. યુવાન પાસે 15 જેટલી ગીર ગાય …