04
રવિવાર ભાઈબીજના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 73 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જેથી પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે તમામ હોટલો, ટેન્ટસિટી, રો હાઉસ ફુલ થઈ ગયા છે અને લોકોને રહેવા માટે જગ્યા પણ નથી મળી રહી.