અરવલ્લી: મેઘરજ તાલુકામાં મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ધાર્મિક સ્થાન પર 2 જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ નજીકના પોલીસ સ્ટેશને થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ બિચકાય તે…