મેઘતાંડવ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક આફત તોળાઈ રહી છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો ખતરો પેદા થયો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં 15 વર્ષ બાદ તીડ દેખાયા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. અહીંના જીતપુર, ખાખરિયા, ઈસરીત, ખુમાપુર સહિતના ગામોમાં તીડના ઝૂંડ જોવા મળ્યા છે. આ તીડ ખેડૂતોની મુશ્કેલીમાં…