ભાદરવી પૂનમના મેળાનો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો છે. હાલમાં શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ધૂમ મચાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 2 દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુ અંબાજી ખાતે ઉમટ્યા હતા. તેમજ 2.16 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે શિખરે 332 ધજાઓ ચઢાવામાં આવી હતી. જુઓ …