04
રામેશ્વર સનાતન મંદિર નવાવાસમાં આ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં મફત ભણાવી રહેલા લાડક પરિવારના સભ્યો, જાગૃતિબેન લાડક, ભીમજીભાઈ લાડક, ભરતભાઈ લાડક, નવીનભાઈ લાડક તથા સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી પણ સાથે રહી બધા જ બાળકોને પ્રોત્સાહિત કરી દિવાળીની શુભેચ્છાઓ આપી હતી.